• ફોન
    +91 79 2546 7373
  • ઈ મેઈલ
    trust@divanballubhai.edu.in
  • અમને અનુસરો
1લી જાન્યુઆરી 1908: મગનભાઇની હવેલી ખાતે શાળાનો વહિવટ શરૂ થાય એ પહેલા જ હવેલીમાં આગ લાગી હતી
6ઠ્ઠી જાન્યુઆરી 1908: મસ્ક્તી માર્કેટ ખાતે 102 વિદ્યાર્થીઓ સાથે શાળાની શરુઆત થઇ. એક જ મહિના માં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 262 થઈ અને વષૅના અંત સુધી 900 થઈ હતી.
1913: બેલેન્ટાઈનની હવેલી, ત્રણ દરવાજા ખાતે સ્થળાંતર
1938: કાંકરિયા વિસ્તારમાં જ્યાં હાલ શાળા છે તે જગ્યાએ શાળાનું સ્થળાંતર
1966: પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાની શરૂઆત થઇ
2006: અંગ્રેજી માધ્યમ પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાની શરૂઆત થઇ
2016: અંગ્રેજી માધ્યમ માધ્યમિક શાળાની શરૂઆત થઇ