દીવાન-બલ્લુભાઇ શાળા ગુજરાતમાં ગુણવત્તાયુક્ત મૂલ્યસભર શિક્ષણ આપતી શાળાઓ પૈકી એક છે. દાયકાઓથી શિક્ષણમાં પ્રયોગો કરી વાસ્તવિક અર્થમાં વ્યક્તિઘડતરની કાર્યશાળા બની છે. શાળામાં કેવળ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી પરીક્ષાલક્ષી તૈયારી કરી ગુણ મેળવવાની દોડ કરવાને બદલે સર્વાંગિણ વિકાસ તરફ અડગ ડગ ભરવાં જોઇએ. આપણી શાળામાં આ દિશામાં કાર્ય થઇ રહ્યું છે. વિદ્યાર્થીમિત્રો પોતાની શક્તિઓ ખિલવવા માટે વર્ષભર યોજાતી વિભિન્ન પ્રવૃત્તિઓમાં ભાગ લે તે જરૂરી છે. નિયમિત અભ્યાસ દ્વારા સહુની પ્રગતિ થતી રહે એવી શુભેચ્છાઓ..
અનિલભાઈ રાવલ
આચાર્ય,
દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, કાંકરિયા
STD : Nursery | DIV : Gh
STD : Shishuvarg | DIV : Kh