• ફોન
    +91 79 2658 7173
  • ઈ મેઈલ
    trust@divanballubhai.edu.in
  • અમને અનુસરો
1941: એલિસબ્રિજ વિસ્તારમાં એ જ નામ હેઠળ નવી શાળા શરૂ કરવાનું નક્કી કર્યું
8મી જુન 1942: એલિસબ્રિજ શાળાની શરૂઆત મહાલક્ષ્મી સોસાયટી નજીક આવેલી શ્રીમાળી બોર્ડીંગ ખાતે કરવામાં આવી
17મી ઑકટો.1953: શાળા હાલની, સંસ્કાર કેન્દ્ર ની સામે, જગ્યાએ સ્થળાંતરીત થઈ
1973: શાળાના પ્રથમ આચાર્યશ્રી વિક્રમ કેશવલાલ દેસાઈ નું દુખદ અવસાન
2016: અંગ્રેજી માધ્યમ માધ્યમિક શાળાની શરૂઆત થઇ